Recent Post By Lable

On Twitter

ગુજરાતી રમુજી જોક્કસ


http://comedyfunnyclub.blogspot.in/

યુવક યુવતીને 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા લઈ ગયો અને બોલ્યો : શુ તુ મારી સાથે લગ્ન કરીશ ? યુવતી - નહી યુવક - વિચારી લો... યુવતી - તારા મોંઘા ડિનર માટે આભાર, પણ લગ્ન તો હુ તારી સાથે નથી કરી શકતી. યુવક : વેટર... અમારા ડિનરનું જુદુ જુદી બિલ લાવજે..



 ચિન્ટુ અને પીન્ટુ 


ચિંટુ - બચાવો બચાવો મને કોઈ આ છોકરીથી બચાવો... પિંટુ - કેમ શુ થયુ ? ચિંટુ - ગઈકાલે એને મે કહી દીધુ 'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા'.. સાલી ત્યારથી ચપ્પુ લઈને મને શોધી રહી છે... !!!

 

 

 

 

ગુજરાતી રમુજી જોક્કસ ગુજરાતી  રમુજી જોક્કસ Reviewed by Trending Viral in internet on 01:42 Rating: 5

No comments:

Powered by Blogger.