Recent Post By Lable

On Twitter

પગ જોઇને જાણી લો...

સ્કુલમાં પ્રિન્સીપાલ છોકરાઓની ટેસ્ટ લઇ રહ્યા હતા... તેમણે પપ્પુને પ્રશ્ન પૂછ્યો..

'' આ પક્ષીના માત્ર પગ જોઇને તેનું નામ બતાવ...?''

પ્પપુ(જોઇને): મને ખયાલ નથી...

પ્રિન્સીપાલ: તુ ફેલ થઇ ગયો...તારુ નામ શું છે...?

પપ્પુ: પગ જોઇને જાણી લો...
પગ જોઇને જાણી લો... પગ જોઇને જાણી લો... Reviewed by Trending Viral in internet on 00:10 Rating: 5

No comments:

Powered by Blogger.