Recent Post By Lable

On Twitter

ખુબ સુંદર ગર્લફ્રેન્ડ

ભગવાન: તને શું જોઇએ છે?

છોકરો: એક ખુબજ સુંદર ગર્લફ્રેન્ડ.

ભગવાન: જો તું મુસ્લિમ હોઇશ તો તને "Katrina" આપીશ,
જો તુ હિન્દુ હો તો તને "Kareena" આપીશ, જો તુ સીખ હો તો તને "Anushka" આપીશ
અને જો તુ ક્રિષ્ચ્યન હો તો તને  "Genelia" આપીશ....
બોલ તારુ નામ શું છે...?

છોકરો: અબ્દુલ વિજયસિંઘ ફર્નાન્ડીઝ...

ભગવાને ચિત્રગુપ્તને કહ્યું: આ ગધેડાને "Mayawati" આપી દે..બહુ સ્માર્ટ બને છે...
ખુબ સુંદર ગર્લફ્રેન્ડ ખુબ સુંદર ગર્લફ્રેન્ડ Reviewed by Trending Viral in internet on 00:04 Rating: 5

No comments:

Powered by Blogger.