Recent Post By Lable

On Twitter

રજાઇ તાણીને સુઇ જા

આજે મેં મારી જાતને પૂછ્યુ કે લાઇફને કેવી રીતે હેન્ડલ કરવી?
મારા ભયંકર રુમે મને પરફેક્ટ જવાબ આપ્યો -
છતે કહ્યુ: ઉંચુ નિશાન રાખ;

પંખાએ કહ્યું: મગજને ઠંડુ રાખ;

ઘડિયાળે કહ્યું: સમયની કદર કર;

કેલેન્ડરે કહ્યું: અપટુડેટ રહો;

વોલેટે કહ્યું: ભવિષ્યની બચત કર;

અરીસાએ કહ્યું: તારી જાતને નિહાળ;

દિવાલે કહ્યું: બીજાનો ભાર ઉપાડ;

બારીએ કહ્યું: નજર ને વ્યાપક બનાવ;

ફ્લોરે કહ્યું: હંમેશા જમીનને અડીને રહેવું..;

પછી મેં મારા  બેડ સામે જોયું...

તેણે કહ્યું: રજાઇ તાણીને સુઇ જા....બધુ મોહ માયા છે...
રજાઇ તાણીને સુઇ જા રજાઇ તાણીને સુઇ જા Reviewed by Trending Viral in internet on 00:05 Rating: 5

No comments:

Powered by Blogger.