Recent Post By Lable

On Twitter

પત્નીની કેમિકલ ફોર્મ્યુલા

એક નવા તત્વની શોધ થઇ છે જેને રસાયણશાસ્તરમાં શામેલ કરવામાં આવ્યું છે

નામ: વાઇફ
સિમ્બોલ: Bv

અણુભાર: શરુઆતમાં હલકુ..... પણ સમય જતા ભાર વધતો જાય છે.

ફિઝીકલ પ્રોપર્ટીઝ :

- ગમે તે સમયે ગરમ થઇ જાય છે (અત્યંત જ્વલનશીલ)
- ગમે ત્યારેં ઠંડી થઇ જાય છે
- પ્રેમ અને સાવચેતીથી હેન્ડલ કરાય તો પીગળી જાય છે
- ધ્યાનથી હેન્ડલ ન થાય તો ખૂબ કડવી છે

કેમિકલ પ્રોપર્ટીઝ :
- એકદમ રિએક્ટીવ
- હાઇલી અનસ્ટેબલ
- સોના, ચાંદી, હીરા, પ્લેટીનમ, ચેકબુક  અને ક્રેડિટ કાર્ડ તરફ મજબૂત આકર્ષણ
- મની રિડ્યુસીંગ એજન્ટ

પ્રાપ્તિસ્થાન:
.
.
મુખ્યત્વે અરીસા સામે મળે છે..
પત્નીની કેમિકલ ફોર્મ્યુલા પત્નીની કેમિકલ ફોર્મ્યુલા Reviewed by Trending Viral in internet on 00:02 Rating: 5

No comments:

Powered by Blogger.