Recent Post By Lable

On Twitter

માત્ર પરણેલા પુરુષો માટેજ

પરણેલા અને પરેશાન પુરુષો માટે ખાસ પેશકશ....
.
.
.
.
.
.

પત્ની ની રોજની ટકટક સાંભળીને પપ્પુ સામાન પેક કરીને બોલ્યો : હવે હું એક પણ પણ તારી સાથે નહી રહું.....
.
.
.
.

પપ્પુ રેલ્વે સ્ટેશન ગયો , ટ્રેનમાં ચડવા ગયો ત્યાં આકાશવાણી થઇ....
.

" ટ્રેનમાં જાતો નહીં, તે પાટા પરથી ઉતરી જશે "

પપ્પુ એરપોર્ટ ગયો.....///
.
.
.
.
.

તે પ્લેનમાં ચડવા જતો હતો ત્યાં આકાશવાણી થઇ , પ્લેનમાં ચઢતો નહીં, તે ક્રેશ થવાનું છે"....
.
.

પપ્પુએ બસમાં જવાનું વિચાર્યું ત્યાં ફરી અવાજ આવ્યો : "આ બસ ખાઇમાં પડવાની છે.."
.
.
.

પપ્પુ ગુસ્સાથી બોલ્યો, :" કોણ છો યાર?"

અવાજ આવ્યો :" હું ભગવાન છું !"
.
.
પપ્પુ રડતા રડતા બોલ્યો : પ્રભુ, જ્યારે હું ઘોડી પર ચડી રહ્યો હતો ત્યારે તમારુ ગળુ બેસી ગયું હતું ..?
માત્ર પરણેલા પુરુષો માટેજ માત્ર પરણેલા પુરુષો માટેજ Reviewed by Trending Viral in internet on 00:07 Rating: 5

No comments:

Powered by Blogger.