Recent Post By Lable

On Twitter

ટીચર ચંપૂ ને

વારંવાર શાળામાં લેસન લઇને ન આવતાં ચંપૂને ટીચરે એખ-બે વખત ફક્ત લડીને જવા દીધો હતો. 
 
આજે તે ફરી હોમવર્ક લઇને ન આવ્યો.
 
ટીચર - ચંપૂ તું આજે ફરી હોમવર્ક નથી લાવ્યો. 
 
બોલ શું સજા કરું તને?
 
ચંપૂ - ટીચર મારી બાજુમાં બેસે છે તે છોકરીએ પણ હોમવર્ક નથી કર્યું. 
 
અમને બંનેને બાથરૂમમાં પૂરી દો.
ટીચર ચંપૂ ને ટીચર ચંપૂ ને Reviewed by Trending Viral in internet on 03:21 Rating: 5

No comments:

Powered by Blogger.