Recent Post By Lable

On Twitter

પત્ની પતિને

પત્ની પતિને - જાનુ તને ખબર છે કે આઇ લવ યુનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો?
 
પતિ - ખબર નહીં પણ ચાઇનાએ જ કર્યો હશે
 
પત્ની - એ કેવી રીતે?
 
પતિ - અરે એમાં બધી ખાસિયત તો ચાઇનાની જ છે, ન કોઇ ગેરેન્ટી, ન કોઇ વોરન્ટી, ચાલે તો જિંદગીભર ચાલે અને નહીં તો બે દિવસમાં પૂરું...
પત્ની પતિને પત્ની પતિને Reviewed by Trending Viral in internet on 03:19 Rating: 5

No comments:

Powered by Blogger.