Recent Post By Lable

On Twitter

પપ્પા - બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે?

પપ્પા - બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે?
 
પપ્પુ - આવા સવાલ ના પૂછશો પપ્પા.
 
પપ્પા- કેમ?
 
પપ્પુ - શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે?
પપ્પા - બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે? પપ્પા - બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે? Reviewed by Trending Viral in internet on 03:24 Rating: 5

No comments:

Powered by Blogger.