Recent Post By Lable

On Twitter

સંતા - ડોક્ટર સાહેબ,

સંતા - ડોક્ટર સાહેબ, હું મારા વધતા જતા વજનથી હેરાન છું. આ જ કારણ છે કે મારી તબિયત પણ સારી રહેતી નથી. 
 
ડોક્ટર - સ્વસ્થ રહેવા રોજ કોઇ વ્યાયામ કરવો કે રમત રમવી જોઈએ.
 
સંતા - હું રોજ ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ રમું છું. 
 
ડોક્ટર - કેટલા સમય માટે આ દરેક રમતો રમો છો?
 
સંતા - જ્યાં સુધી મોબાઇલની બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી.
સંતા - ડોક્ટર સાહેબ, સંતા - ડોક્ટર સાહેબ, Reviewed by Trending Viral in internet on 03:23 Rating: 5

No comments:

Powered by Blogger.