Recent Post By Lable

On Twitter

તારો ડ્રેસ બહુ સરસ છે

છોકરો: ડ્રેસ બહુ સરસ છે.

છોકરી: થેંક્સ

છોકરો: લિપસ્ટિક પણ સરસ છે.

છોકરી: થેંક્સ

છોકરો: મેક-અપ પણ બહુ સરસ છે.

છોકરી: થેંક્યૂ ભાઇ

છોકરો: છતાં સારી તો નથી જ લાગતી!!!
તારો ડ્રેસ બહુ સરસ છે તારો ડ્રેસ બહુ સરસ છે Reviewed by Trending Viral in internet on 23:16 Rating: 5

No comments:

Powered by Blogger.