Recent Post By Lable

On Twitter

પત્નીને આખે-આખી ખાઇ ગયો તો તો સરું

સંતા: જ્યારે મારાં નવાં-નવાં લગ્ન થયાં ત્યારે  મને મારી પત્ની એટલી વહાલી લાગતી હતી કે, મન થતું હતું કે એને આખે-આખી ખાઇ જાઉં.
.
.
.
બંતા: અને હવે?
.
.
.
સંતા: એ સમયે ખાઇ જ ગયો હોત તો સારું હતું.
પત્નીને આખે-આખી ખાઇ ગયો તો તો સરું પત્નીને આખે-આખી ખાઇ ગયો તો તો સરું Reviewed by Trending Viral in internet on 23:18 Rating: 5

No comments:

Powered by Blogger.